Thursday, December 29, 2011

૨૦ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



અમદાવાદની મંગળદાસની ચાલીમાં બેઠક ૧૯૩૮

વિવિધ પક્ષોને અલગ પ્રતીકો આપવાનો સમય આવ્યો ત્યારે આપણા પક્ષ શેડયૂલ્ડ કાસ્ટ ફેડરેશનને પણ અખિલ ભારતીય પક્ષ તરીકે ગણવામાં આવ્યો. અન્ય પક્ષોએ તેમના પ્રતીકો તરીકે બળદો, ઘોડા, ગઘેડા વગેરે પસંદ કર્યા, પરંતુ મેં તમારી સહુલિયત માટે ‘હાથી’ પ્રતીક પસંદ કર્યું, જેથી લોકોને આપણા પક્ષના ઉમેદવારને ઓળખવામાં તકલીફ ના પડે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.